Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

અમેરીકાની કંસાસ રેસ્ટોરન્ટમાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી હત્યા

કંસાસ  અમેરિકાના એક રેસ્ટોરન્ટમાં એક શખ્સે રપ વર્ષના ભારતીય છાત્ર શરદ કોપુની ગોળી મારી હત્યા કરી છે. સ્થાનિક પોલીસ  સીસીટીવી કુટેજ નિરીક્ષણ કરી હુમલાખોરની તપાસ કરી રહેલ છે. અને  ૧૦ હજાર ડોલર ઇનામની પણ જાહેરાત કરેલ છે. તેલંગણના રહીશ વિદ્યાર્થી શરદ  યુનિવર્સિટી ઓફ મિજુરી -કંસાસ સ્ટિી માં અભ્યાસ કરી રહ્યો હતો.

(1:11 pm IST)