Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

મહામારીની બીજી લહેરની પીક પછી દેશમાં પ્રથમ વખત દૈનિક કેસોમાં મોટો ઘટાડો નોંધાયો

દેશમાં દૈનિક કેસોનું પ્રમાણ ૫ એપ્રિલ પછી પ્રથમ વખત ઘટવા લાગ્યુ : સૌથી વધુ તામિલનાડુમાં ૧૯૪૪૮ કેસ

માત્ર ૩ રાજયોમાં ૧૦ હજારથી વધુ કેસો છે : ત્યારબાદ કર્ણાટકમાં ૧૧૯૫૮ કેસ, મહારાષ્ટ્ર ૧૦૨૧૯ કેસ, કેરળ ૯૩૧૩ કેસ, પશ્ચિમ બંગાળ ૫૮૮૭ કેસ, પંજાબ ૧૨૬૯ કેસ, જમ્મુ કાશ્મીરમાં કોરોના કહેર થોડો ઘટ્યો નવા ૯૭૭ કેસ નોંધાયા : પુણે ૯૬૭ કેસ, મુંબઈ ૭૨૮ કેસ, હિમાચલ પ્રદેશ ૬૫૬ કેસ, મધ્યપ્રદેશ ૫૭૧ કેસ, દિલ્હી ૨૩૧ કેસ, ચંદીગઢ ૪૮ કેસ, ગુડગાંવ ૩૧ કેસ, રાજકોટ ૨૪ કેસ

તમિલનાડુ   :  ૧૯,૪૪૮

કર્ણાટક      :  ૧૧,૯૫૮

મહારાષ્ટ્ર     :  ૧૦,૨૧૯

કેરળ        :  ૯,૩૧૩

ઓડિશા      :  ૬,૧૧૮

પશ્ચિમ બંગાળ  :       ૫,૮૮૭

આંધ્રપ્રદેશ   :  ૪,૮૭૨

આસામ      :  ૩,૮૦૪

બેંગ્લોર      :  ૧,૯૯૨

તેલંગાણા    :  ૧,૯૩૩

ચેન્નાઈ       :  ૧,૫૩૦

છત્તીસગઢ   :  ૧,૨૮૫

પંજાબ       :  ૧,૨૬૯

જમ્મુ કાશ્મીર :  ૯૭૭

પુણે         :  ૯૬૭

ગુજરાત     :  ૭૭૮

બિહાર       :  ૭૬૨

મુંબઇ        :  ૭૨૮

ઉત્તરપ્રદેશ   :  ૬૯૪

હિમાચલ પ્રદેશ :       ૬૫૬

હરિયાણા    :  ૬૪૦

રાજસ્થાન    :  ૬૨૯

કોલકાતા    :  ૬૧૦

મણિપુર      :  ૫૯૮

મધ્યપ્રદેશ   :  ૫૭૧

પુડ્ડુચેરી      :  ૪૮૨

મેઘાલય     :  ૪૩૮

ગોવા        :  ૪૧૮

ઉત્તરાખંડ    :  ૩૯૫

ઝારખંડ      :  ૩૫૮

દિલ્હી        :  ૨૩૧

ઇન્દોર       :  ૨૦૨

હૈદરાબાદ    :  ૧૬૫

ભોપાલ      :  ૧૩૧

વડોદરા     :  ૧૩૧

અમદાવાદ   :  ૧૧૩

સુરત        :  ૭૬

જયપુર      :  ૭૫

લખનૌ       :  ૫૩

ચંડીગઢ     :  ૪૮

ગુડગાંવ     :  ૩૧

રાજકોટ      :  ૨૪

ન્યુઝ ફર્સ્ટ

દેશમાં કોરોનાએ ઠેકડા મારવાનું હળવુ કર્યુ

૬૩ દિવસ બાદ ૧ લાખથી ઓછા કેસ નોંધાયા : ૨૪ કલાકમાં ૮૬૪૯૮ કેસઃ ૨૧૨૩ના મોતઃ કુલ કેસ ૨૮૯૯૭૪૭૩: કુલ મૃત્યુઆંક ૩૫૧૩૦૯: કુલ વેકસીનેશન ૨૩૬૧૯૮૭૨૬ થયું

પોઝીટીવીટી રેટ ઘટીને ૫.૯૪% થયો

બ્રાઝીલમાં ૩૮૭૫૦ નવા કેસ, અમેરીકા ૧૨૧૫૩ કેસ, જાપાન ૨૦૭૮ કેસ, જર્મની ૧૫૬૨ કેસ, સાઉદી અરેબીયા ૧૧૬૧ કેસ, દક્ષિણ કોરીયા ૪૮૫ કેસ, ઓસ્ટ્રેલિયા ૧૯ કેસ તથા હોંગકોંગમાં ૭ નવા કેસ નોંધાયા

ભારત         :    ૮૬,૪૯૮ નવા કેસ

બ્રાઝિલ        :    ૩૮,૭૫૦ નવા કેસ

યુએસએ       :    ૧૨,૧૫૩ નવા કેસ

રશિયા         :    ૯,૪૨૯ નવા કેસ

ઇંગ્લેંડ         :    ૫,૬૮૩ નવા કેસ

ફ્રાન્સ          :    ૫,૬૪૭ નવા કેસ

શ્રીલંકા        :    ૨,૬૪૬ નવા કેસ

જાપાન        :    ૨,૦૭૮ નવા કેસ

યુએઈ         :    ૧,૯૬૮ નવા કેસ

કેનેડા         :    ૧,૫૮૩ નવા કેસ

જર્મની         :    ૧,૫૬૨ નવા કેસ

ઇટાલી        :    ૧,૨૭૩ નવા કેસ

સાઉદી અરેબિયા    :    ૧,૧૬૧ નવો કેસ

બેલ્જિયમ      :    ૯૨૮ નવા કેસ

દક્ષિણ કોરિયા :    ૪૮૫ નવા કેસ

ચીન          :    ૧૯ નવા કેસ

ઓસ્ટ્રેલિયા     :    ૧૯ નવા કેસ

હોંગકોંગ       :    ૭ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૮૬ હજાર ઉપર નવા કેસ : ૨૧૨૩ મૃત્યુ અને ૧ લાખ ૮૨ હજાર ઉપર સાજા થયા

નવા કેસો      :    ૮૬,૪૯૮ કેસો

નવા મૃત્યુ      :    ૨,૧૨૩

સાજા થયા     :    ૧,૮૨,૨૮૨

કુલ કોરોના કેસો    :   ૨,૮૯,૯૭,૪૭૩

એકટીવ કેસો   :    ૧૩,૦૩,૭૦૨

કુલ સાજા થયા :    ૨,૭૩,૪૧,૪૬૨

કુલ મૃત્યુ       :    ૩,૫૧,૩૦૯

૨૪ કલાકમાં ટેસ્ટ   :   ૧૮,૭૩,૪૮૫

કુલ કોરોના ટેસ્ટ    :   ૩૬,૮૨,૦૭,૫૯૬

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :   ૨૩,૬૧,૯૮,૭૨૬

૨૪ કલાકમાં   :    ૩૩,૬૪,૪૭૬

પેલો ડોઝ      :    ૩૦,૩૮,૨૮૯

બીજો ડોઝ     :    ૩,૨૬,૧૮૭

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો      :    ૧૨,૧૫૩

પોઝીટીવીટી રેટ    :   ૧.૭%

હોસ્પિટલમાં    :    ૧૯,૭૭૪

આઈસીયુમાં    :    ૫,૩૩૨

નવા મૃત્યુ      :    ૨૯૨

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ      :    ૫૧.૫૪%

બીજો ડોઝ     :    ૪૨.૦૪%

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા       :    ૩,૪૨,૨૬,૭૬૫ કેસો

ભારત          :    ૨,૮૯,૯૬,૪૭૩ કેસો

બ્રાઝીલ        :    ૧,૬૯,૮૫,૮૧૨ કેસો

ન્યુઝ ફર્સ્ટ

(12:58 pm IST)