Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

સાંસદ હોવા છતા લાભના પદ પર નથી રહી શકતા આજમખાનઃ ચૂંટણી આયોગ સસ્પેન્ડ કરેઃ જયાપ્રદાની માંગણી

બીજેપી નેતા જયાપ્રદાએ  રામપુર (ઉત્તર પ્રદેશ) થી સમાજવાદી પાર્ટીના નવનિવાર્ચીત સાંસદ આજમખાનના સસ્પેન્ડને લઇ ચૂંટણી આયોગને પત્ર લખ્યો છે. એમણે કહ્યું આજમ સાંસદ હોવા છતાં પદ પર નથી રહી શકતા આ ગેરકાનુની છે. એમણે સાંસદના નાતે સસ્પેન્ડ કરવા જોઇએ. આજમખાન મોહમદઅલી જૌહર યુનિવર્સિટીના ચાન્સલેર છે.

(10:30 pm IST)