Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

પૂર્વ ચીની સમુદ્રમાં અમેરિકા-રશીયાના યુદ્ધ જહાજો અથડાતા રહી ગયા : ટેન્શન વધ્યું

ટોકીયો : પૂર્વ ચીની સમુદ્રમાં રૂસ-અમેરિકાના યુદ્ધ જહાજો એકબીજાની  સાવ નજીક (પ૦ મીટરના દાયરામાં) આવ્યા બાદ બંને દેશોના સૈન્યએ એકબીજા પર ખતરનાક રીતે જહાજ ચલાવવાનો આરોપ મુકયો છે : જો કે કોઇને નુકશાન થયું નથી : બંને દેશો વચ્ચે આને લઇને ટેન્શન ફેલાયું છે.

(3:53 pm IST)