Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

પુણેમાં ગાજવીજ સાથે વરસાદ: ૧૩ જૂનથી ચોમાસુ બેસી જશે: મુંબઈમાં ૧૪-૧૫ જૂને ચોમાસુ બેસી જશે: ૧૧મીથી પ્રિમોન્સુન વરસાદ

પુણેમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યાના વાવડ મળે છે આજ માહોલ આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહેશે તેવી સ્કાયમેટે આગાહી કરી છે. સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે પુણે ઉપર ૧૩ જૂનથી ચોમાસુ બેસી જશે.

સ્કાયમેટના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ પાલા વતના twittertweet મુજબ મુંબઈમાં 11 જૂન થી પ્રિમોન્સુન વરસાદ શરૂ થઈ જશે જ્યારે મુંબઈમાં ચોમાસુ 14 થી 15 જૂન વચ્ચે શરૂ થઇ જવા પૂરો સંભવ છે

(12:00 am IST)