Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ર૧ વર્ષીય એકટરથી રેપના મામાલામાં મુંબઇમાં પપ વર્ષિય ડોકટરની મુંબઇમાં ધરપકડ

મુંબઇ : મુંબઇ પોલીસએ ર૧ વર્ષિય મોડલ અને એકટ્રેસને બળાત્કાર કરવાના આરોપમાં એક પપ વર્ષિય ડોકટરની ધરપકડ કરી છે પોલીસના જણાવ્યા અનુસાર બંને એક સીરિયલમાં કામ કરવા દરમિયાન સંપર્કમાં આવ્યા હતા. આરોપી પર આઇપીસીની ધારાઓને લઇ મામલો દાખલ કરવામાં આવ્યો છે અને ૧૦ મે સુધી પોલીસ અટકાયતમાં મોકલ્યો છે.

(12:38 am IST)