Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

પોતાના લોકસભા ક્ષેત્ર માટે સાધ્વી પ્રજ્ઞાએ જાહેર કર્યુ અલગ ઘોષણાપત્ર

ભોપાલ : ભોપાલ (મધ્યપ્રદેશ) થી બીજેપી ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરએ બુધવારના પોતાના લોકસભા ક્ષેત્ર માટે એક અલગ ઘોષણાપત્ર જાહેર કર્યુ ઠાકુરએ કહ્યું કે આ ઘોષણાપત્ર ઉપરાંત તે એક અન્ય વિસ્તૃત ઘોષણા પત્ર રજૂ કરશે. સાધ્વીએ કહ્યું તે મોટર સાયકલ પર ચૂંટણી પ્રચાર કરશે કારણ ''કોંગ્રેસના લોકો'' દ્વારા આપવામાં આવેલ યાતનાને કારણ તે ચાલવામાં અસમર્થ છે.

(12:35 am IST)