Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ઓબામાએ જલવાયુ સંધિ માટે કબૂલ કર્યુ હતું ગણતંત્ર દિવસની પરેડનું આમંત્રણઃ પૂર્વ સહયોગી

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પેરિસ જલવાયુ સમજુતી પર ભારતને રાજી કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ ગણતંત્ર દિવસના આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. ઓબાના નિજી અને રાષ્ટ્રીય સુરક્ષા સહયોગી રહેલ બેંજામિન રોડસએ એક પોડ કાષ્ટ ઇન્ટરવ્યુમાં બતાવ્યું છે કે મોદી કોલસાનો ઉપયોગ રોકવા માટે તૈયાર ન હતા.

(12:30 am IST)