Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

પરિવાર અમને મારવા માગે છેઃ એસસી છોકરા સાથે રિલેશન શિપ ને લઇ હાઇકોર્ટ પહોંચી છોકરી

અનુસુચિત જાતિના સહપાઠી સાથે ૩ વર્ષથી રિલેશનશિપમાં રહેતી ૧૯ વર્ષિય લો સ્ટૂડેંટ પ્રિયંકા શીતે બોમ્બે હાઇકોર્ટ પહોંચી અને આરોપ લગાવ્યો કે એમને પરિવાર બંનેને મારવા માગે છે એમણે કહ્યું હું ઘેરથી ભાગી ગઇ મને પોલીસથી મદદ મળી ન હતી જયારે હાઇકોર્ટએ પોલીસને બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો.

(12:26 am IST)