Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

તિહાડ જેલમા ઉમરકેદની સજા ભોગવી રહ્યા છે પ મહીનાથી ''ગાયબ'' યુપી પોલીસના સિપાહી

લગભગ ૫ મહીનાથી ''ગાયબ'' થઇ રહેલ યુપી પોલીસના એક સિપાહી તિહાડ જેલમાં ઉમરકેદની સજા કાપી રહ્યા છે ૩ મહિના ડયૂટી પર ન આવ્યા પછી સિપાઇને બરતરફ કરેલ હતો અને વિભાગીય તપાસમાં ખ્યાલ આવ્યો કે તે હાશિમપુરા નરસંહાર કેસમાં સંડોવાયેલ છે યુપી પોલીસએ સિપાહી બરતરફ કરેલ છે

(12:24 am IST)