Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

એર ઇન્ડીયાએ અમેરીકી ફર્મની જગ્યાએ નાઇજીયા મોકલ્યા રૂ.ર કરોડ તપાસ ચાલુ

નવી દિલ્હી : એર ઇન્ડીયાના ન્યુયોર્ક ઓફીસ એ ર૦૧૭માં સ્પેરપાર્ટસની આપૂર્તિ માટે અમેરિકી ફર્મને આપવાના રૂ. ર કરોડ નાઇજીરયામાં એક બેંક ખાતામાં મોકલી આપ્યા રીપોર્ટ પ્રમાણે કંપનીને આ રકમ પરત મળી નથી જયારે કંપનીના પ્રવકતાએ આ સાઇબર છેતરપિંડી બતાવતા કહ્યું કે આની તપાસ ચાલુ છે.

(12:00 am IST)