Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

૧૦૦ ઝાડ લગાવો અને ર૦ ફૂટબોલ દાન કરે નગર નિગમઃ વળતરમાં વિલંબ થવા પર હાઇકોર્ટના આદેશ

ઉતરી દિલ્લી નગર નિગમના વાહનથી ૬૪ ટકા વિકલાંગ થયેલ શખ્સને વળતરમાં વિલંબ થવા પર દિલ્લી હાઇકોર્ટએ નગર નિગમના ડેપ્યુટી હેલ્થ ઓફીસરને ૧૦૦ ઝાડ લગાડવા અને ૪ રકારી સ્કુલોમાં પ-પ ફૂટબોલ દેવાનો નિર્દેશ કર્યો છે. ર૦૦૮માં એક ટ્રિબ્યુનલ દ્વારા રૂા. ૩.૭પ લાખ વળતર આપવાનો નિર્દેશ હોવા છતાં ર૦૧૯ સુધી વળતર મળ્યું નથી.

(8:48 am IST)