Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ઉતરાખંડમાં તરતુ રેસ્ટોરેન્ટ પાણીમાં પડયું કેબિનેટ બેઠક માટે ઉપયોગ થયો હતો.

ઉતરાખંડમાં છેલ્લા થોડા મહિનાઓથી બંધ પડેલ તરતુ રેસ્ટોરેન્ટ ''ફલોટિંગ મરીના'' મંગળવારના ટિહરીની ઝીલમાં અધિકારીએ કહ્યું છે અમારા અધિકારી મોકા પર હાજર હતા અને અમે પતો લગાવશુ કે આવું કેમ થયું ? આ રેસ્ટોરેંટમાં ર૦૧૮માં મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતએ કેબિનેટ મીટીંગ કરી હતી.

(12:00 am IST)