Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

કોરોનાના વધતા કેસોની વચ્ચે મધ્ય પ્રદેશમાં એસ્મા લાગુ

ભોપાલ : દેશભરમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે મધ્યપ્રદેશમાં તાત્કાલિક સેવા અનુરક્ષણ કાનુન (એસ્મા) લાગુ કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચૌહાણ સરકાર દ્વારા ESMA લાદવામાં આવ્યા બાદ હવે રાજ્યમાં આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ અને અધિકારીઓ કોઈ પણ સંજોગોમાં હડતાલ પર ઉતરી શકશે નહીં. મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે 8 એપ્રિલે ટ્વીટ કર્યું છે

(7:20 pm IST)