Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ગુજરાતમાં વધુ ચાર સહિત કોરોના ના 179 કેસ, ભાવનગરમાં બે અને સુરત તથા વડોદરામાં એક એક દર્દી વધ્યા, 231 ના રિપોર્ટ બાકી, 114 દર્દીઓને સ્થાનિક સંપર્કના કારણે કોરોનાનો ચેપ લાગ્યો, બે દર્દી વેન્ટીલેટર ઉપર અને 136 ની તબિયત સ્થિર

(1:01 pm IST)