Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

કેન્દ્ર અધિકારીઓના મેડલ છીનવી લેશે તેા હુ એમને રાજયનું સર્વોચ્ચ સમ્માન આપીશઃ મમતા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ 'સંવિધાન બચાવો'' ઘરણામાં સામેલ પ આઇપીએસ અધિકારીઓના મેડલ કેન્દ્ર સરકાર દ્વારા પાછા લેવાના સમાચાર વિશે મમતાએ કહ્યુ કેન્દ્ર મેડલ પરત લેશે તો હુ એમને રાજયનુ સવોચ્ચ સમ્માન 'બંગ વિભૂષણ' આપીશ.

(11:54 pm IST)