Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

વિશ્વ ધરોહર સ્થળ હંપીમાં થાંભલા તોડફોડ કરતા ૩ લોકોની ધરપકડ

સોશ્યલ મિડીયા પર વાયરલ થયેલ વિડીયોના આધાર પર કર્ણાટક પોલીસએ વિશ્વ ધરોહર સ્થળ હંપી પર થાંભલાની તોડફોડ કરતા દેખાતા ૨ લોકો અને વિડિયો બનાવવાળા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ પોલીસને જણાવ્યૂ કે એમને આ અતિ ઉત્સાહમાં કર્યુ.

(11:15 pm IST)