Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

પત્નીની હત્યાની સોપારી દેવા પર ફસાયોઃ ભારતીય અમેરીકી શખ્સ અને ગર્લફ્રેન્ડ

અમેરિકામાં  ભારતીય  - અમેરીકી નારસન લિંગાલા અને એમની ગર્લફ્રેન્ડ સંધ્યા રેડ્ડીને  નારસનથી અલગ રહેલી એમની પત્નીની  હત્યાની સોપારી આપવાના આરોપમાં ધરપકડ કરવામાં  આવેલ તે હત્યાના સિલસીલામા એક હીટમેન ને મળ્યા હતા જે અન્ડરકવર પોલીસ કર્મી. નીકળ્યો. દોષી જાહેર થવા પર બંનેને ૧૦-૧૦ વર્ષની જેલ સજા થઇ શકે છે.

(10:50 pm IST)