Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

ભારતીય - અમેરીકી વ્યવસાયી ગુરિંદર ખાલસા રાજનીતિમાં ઉતર્યા

ભારતીય - અમેરીકી સમાજસેવી અને વ્યવસાયી ગુરિંદરસિંહ ખાલસાએ અમેરિકાના ઇન્ડિયાના રાજયથી  સીટી કાઉન્સિલ ઓફ ફિશર્સને માટે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. એમણે કહ્યુ હુ સમાજસેવા કરીને (સમાજને) કંઇક આપવા માગુ છુ ખાલસાએ અમેરીકી વિમાન મથક પર શિખોને પાઘડી ન ઉતારવાનો હકક અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

(10:10 pm IST)