Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

રાજસ્થાન સરકાર સ્વતંત્રતા સેનાનીઓના પેન્શન વધારી રૂ.રપ૦૦૦ પ્રતિ માસ કરશે

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતએ સ્વતંત્રતા સેનાનીઓને પેન્શન વધારી રૂ. રપ૦૦૦ પ્રતિમાસ કરવાનુ એલાન કર્યુ છે. એમણે કહ્યુ કે સ્વતંત્રતા સેનાનીઓને હવે દર મહીને રૂ. ૪૦૦૦ ની જગ્યા રૂ. પ૦૦૦ ચિકીત્સા ભથ્થુ મળશે. સાથે ગહલોતએ હિતિમ વિશ્વયુદ્ધના સૈનિકો અને સૈનિકોની વિધવાઓ માટે પેન્શન રૂ. ૪૦૦૦ થી વધારી રૂ. ૧૦૦૦૦ કરવાની પણ જાહેરાત કરી.

(10:09 pm IST)