Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

પ્રકાશ જાવડેકરની ઘોષણા

હવે ૪ વર્ષનો થશે બીએડ કોર્સ

નવી દિલ્હી તા. ૮ : સરકાર આવતા વર્ષથી બેચલર ઈન એજયુકેશન(બીએડ)ના કોર્સને ચાર વર્ષનો કરવા જઈ રહી છે.જોકે તેનાથી શિક્ષણની ગુણવતા સુધાર થઇ શકે. આ વાત માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ.

બે દિવસ સુધી ચાલેલી પત્રકાર પરિષદ દરમ્યાન કેન્દ્રીય વિદ્યાલય અને જવાહર નવોદય વિદ્યાલયના પ્રધાનાચાર્યોને સંબોધિત કરીને જાવડેકરે કહ્યું કે અમે આવતા પાંચ વર્ષ સુધી ચાર વર્ષનો ઇન્ટિગ્રેટિડ કોર્ષ લોન્ચ કરવાના છે. શિક્ષણનું સ્તર સાવ ઘટી ગયું છે. કર્ણકર એ ઉમેદવારો માટે અંતિમ વિકલ્પ હોય છે. તે પ્રોફેસનલ પસંદ હોવી જોઈએ વધેલી નહી.

લાગુ થયા પર તે કોર્સ ઉમેદવારોને એક વર્ષ બચાવશે જોકે તે સીધું ૧૨માં ધોરણ બાદ તેમાં દાખલો લઇ શકશે.હાલમાં તેમને પહેલા સ્નાતકનું ભણવું પડતું હતું અને ત્યારબાદ મંત્રીએ કહ્યું કે ૧૫-૨૦ રાજય કક્ષા ૫-૮ માટે પરીક્ષાનું આયોજન કરી રહયા છે. જાન્યુઆરીથી આ વર્ગોમાં હવે શિક્ષાનો અધિકાર અધિનિયમ હેઠળ નો ડિટેનશન પોલિસી લાગુ છે. બીએડ કોર્સ,એક વર્ષ માટે ત્રણ સ્ટ્રીમ-બીએ, બીકોમ અને બીએસસીમાં કરવામાં આવશે.(૨૧.૨૧)

(2:30 pm IST)