Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

શખ્સએ ગૂગલ કર્યુ અક્ષયના ઘરનું સરનામુઃ ઘરમા ઘૂસવાની કોશિષ કરતા ધરપકડ

હરિયાણાના અંકિત ગોસ્વામીને મુંબઇમા આવેલ અક્ષયકુમારના ઘરમાં ઘુસવાને લઇ ધરપકડ કરવામા આવી.  અંકિતએ અક્ષયના ઘરનુ સરનામુ ગૂગલ સર્ચથી મેળવેલ અને એના ઘરમાં ઘૂસવાની કોશિષ કરતા એને સિકયોરીટી ગાર્ડએ પકડેલ. અક્ષયને મળવાના ઉદેશથી અંકિત મુંબઇ આવેલ.

(8:45 am IST)