Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

યુપીઃ અચાનક પરીક્ષા કેન્દ્ર પહોંચ્યા ઉપમુખ્યમંત્રી : વિદ્યાર્થીઓની કોપીઓનુ નિરીક્ષણ કર્યુ

ઉત્તરપ્રદેશમાં બોર્ડની ગુરુવારથી શરૂ થયેલી પરીક્ષા દરમ્યાન ઉપ મુખ્યમંત્રી દિનેશ શર્મા નિરીક્ષણ માટે અચાનક લખનઉમા એક પરીક્ષા કેન્દ્રમાં પહોંચ્યા. શર્માએ વિદ્યાર્થીઓની કોપીઓનું નિરીક્ષણ કર્યુ. અને પરીક્ષા કેન્દ્રમાં લગાડવામા આવેલ સીસી ટીવી કેમેરાન કુટેજ પણ જોયા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ બોર્ર્ડની પરીક્ષા આપી રહેલા બધા વિદ્યાર્થીઓને શુભકામના આપી.

 

(8:44 am IST)