Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

ફ્રેન્ચ એલચીને પાકિસ્તાન તડીપાર કરે તેવા નિર્દેશો મળે છે

પાકિસ્તાન ખાતેના ફ્રેન્ચ એલચીને પાકિસ્તાનમાંથી કાઢી મુકવાનો નિર્ણય લેવાઇ રહ્યાનું સરકારી સૂત્રોએ જણાવ્યું છે. દરમિયાન  સંભવતઃ આ બાબતે આવતીકાલે વડાપ્રધાન ઇમરાનખાને કેબિનેટ બેઠક બોલાવી છે. આ ઉપરાંત વિરોધ પક્ષના તમામ સાંસદો અને ધારાસભ્યો રાજીનામાની આપી રહ્યા, સંદર્ભે પણ આ  કેબિનેટ બેઠક મળી રહ્યાની ચર્ચા છે

(10:45 pm IST)