Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

સીએ ફાઉન્ડેશન પરીક્ષાનું કાલનું પેપર મુલત્વી રાખવામાં આવ્યું: હવે ૧૩મી તારીખે લેવાશે

ઇન્સ્ટિટ્યૂટ ફોર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ફાઉન્ડેશન પરીક્ષાનું પેપર -1 મુલતવી રાખ્યું છે.  આ પરીક્ષા મંગળવારે યોજાવાની હતી, પરંતુ હવે તે 13 ડિસેમ્બરના રોજ લેવામાં આવશે.  સોમવારે આ માહિતી આપતી વખતે, સંસ્થાએ તેની પાછળ 'અનિવાર્ય સંજોગો' હોવાનું જણાવ્યું છે

(8:54 pm IST)