Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

દેશની સુપ્રસિદ્ધ એથ્લેટ અંજુ બોબીએ ૧૭ વર્ષ પછી રાઝ ખોલ્યો

2003 ની વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ (પેરિસ) માં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતીય રમતગમત જગતમાં ઇતિહાસ રચનાર ઓલિમ્પિયન અંજુ બોબી જ્યોર્જે સોમવારે કહ્યું હતું કે તેણે માત્ર એક કિડનીના સહારે આ અપ્રતિમ સફળતા હાંસલ કરી હતી

(8:53 pm IST)