Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

બંધને ટેકો નહિ, પરંતુ કૃષિ કાયદામાં કેટલાક સુધારાઓ આવકાર્ય છે: ભારતીય કિસાન સંઘ

નવી દિલ્હી : સંઘ સમર્થિત ભારતીય કિસાન સંઘે જાહેર કર્યું છે કે તેઓ આવતીકાલે મંગળવારે કપાયેલા ભારત બંધના એલાનને સમર્થન આપતા નથી, પરંતુ આ કૃષિ કાયદાઓમાં કેટલાક સુધારાઓ થાય તો તેને ગમશે, આવકારશે.

(8:50 pm IST)