Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

કાલે બ્રિટનમાં અપાશે પ્રથમ કોરોના વેકસીનઃ મહારાણી અને તેમના પતિને અપાઇ શકે છે પ્રથમ રસી

લંડનઃ બ્રિટનમાં વેકસીન લગાવવાની તૈયારી પુરીઃ બ્રિટનના મહારાણી એલીઝાબેથ દ્વિતીય અને તેમના પતિ પ્રિન્સ ફિલીપને પ્રથમ વેકસીન અપાશેઃ આ માટે ડોકટરોની સલાહ પણ લેવાઇ ગઇ છે. બ્રિટનમાં કેર હોકસમાં રહેતા લોકો અને કર્મચારીઓને તે વેકસીન અપાયા બાદ ૮૦ વર્ષથી ઉપરના અને સ્વાસ્થ્ય કર્મી.ને રસી અપાશે તે પછી ૭પ વર્ષ ઉપરનાને અપાશેઃ આ રીતે છેલ્લે પપ વર્ષથી ઉપરનાને વેકસીન અપાશે.

(3:28 pm IST)