Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

બડગામમાં ચોથા તબક્કાનું મતદાન

જમ્મુ-કાશ્મીરના બડગામમાં જીલ્લા વિકાસ પરિષદની ચૂંટણીનું ચોથા તબક્કાનું મતદાન આજે યોજાયું છે. કુલ ૩૪ વિસ્તારોમાં આજે મતદાન થઇ રહ્યું છે.  જેમાં જમ્મુના ૧૭ અને કાશ્મીરના ૧૭ ડીવીઝન સામેલ છે.

(2:52 pm IST)