Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

રાજસ્થાન : ૨૦૧૩માં

ભાજપે સપાટો બોલાવ્યો હતો

જયપુર, તા. ૭ : રાજસ્થાનમાં છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જોરદાર સપાટો બોલાવ્યો હતો. છેલ્લી ચૂંટણી ૨૦૧૩માં ૨૦૦ સીટો પૈકી કોને કેટલી સીટ મળી હતી તે નીચે મુજબ છે.

૨૦૧૩ વિધાનસભા ચૂંટણી પરિણામ

કુલ સીટો....................................................... ૨૦૦

પરિણામ જાહેર............................................... ૨૦૦

મતદાનની ટકાવારી હતી............................. ૭૫.૬૭

ભાજપની જીત થઇ......................................... ૧૬૩

કોંગ્રેસની જીત થઇ............................................ ૨૧

બસપની જીત થઇ............................................ ૦૩

આઈએનડી...................................................... ૦૭

નેશનલ પીપલ્સ પાર્ટી....................................... ૦૪

નેશનલ યુનિયોલિસ્ટ......................................... ૦૨

અન્યોની જીત થઇ............................................ ૧૩

(7:25 pm IST)
  • સુરતની ઓલપાડ મામલતદાર કચેરીમાં ઘટના: સુરત કલેકટરનો વેચાણ પરવાનગી આપતો ખોટો હુકમ બનાવી ખોટો રાઉન્ડ વારો સિક્કો મારી જમીન પચાવી પાડવાનું કાવતરું બહાર આવ્યું :ઓલપાડના સોંસક ગામે આદિવાસીની ૭૩-એએ ની જમીન પચાવી પાડવા રચાયું કાવતરું: ઓલપાડ મામલતદારએ ઓલપાડ પોલીસ સ્ટેશન નોંધાવી ફરિયાદ: કીર્તિભાઈ પટેલ, દલશુખ નારોલા- કતારગામ - સુરત, ભરત ભાઈ નામના ત્રણ ઈસમો સામે નોંધાવી ફરિયાદ: સમગ્ર મામલે ઓલપાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી. access_time 9:29 pm IST

  • મોરબીના રવાપર ધૂનડા રોડ પર નવા બની રહેલાં બિલ્ડીંગમાં લિફ્ટના ખાચામાં યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છેપ્રાથમિક તપાસમાં પોલીસને મૃતક યુવાન પરપ્રાંતિય હોવાનું જાણવા મળ્યું છેપોલીસે સમગ્ર બનાવ ની ગંભીરતાપૂર્વક નોંધ લઈ યુવાન ના મોત અંગેનું કારણ અને પરિવારની શોધખોળ હાથ ધરી છે access_time 3:56 pm IST

  • ગીરસોમનાથ :તાલાલાના બોરવાવ ગામે પીતાની નજર સામે 8 વર્ષના પૂત્ર પર દિપડાએ કર્યો હુમલો:પિતાએ દીપડાનો પીછો કરતા ઇજાગ્રસ્ત પૂત્રને છોડી દીપડો નાસી છુટ્યો :વનવીભાગે બે પીંજરા મૂકતા હુમલાખોર દીપડો ઝડપાયો access_time 3:30 pm IST