Gujarati News

Gujarati News

News of Friday, 7th December 2018

કેન્દ્રીયમંત્રી રાજયવર્ધન રાઠોડે જયપુરમાં કર્યું મતદાન

જયપુર :કેન્દ્રીય પ્રધાન રાજ્યવર્ધન રાઠોડે જયપુરમાંમતદાન કર્યુ છે. મતદાન માટે તેઓ વહેલી સવારે મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા હતા. રાજસ્થાનમાંકડક સુરક્ષા વચ્ચે મતદાન કરવામાં આવી રહ્યુ છે.

(1:39 pm IST)