Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

આન...બાન...શાન... મૂંછે હો તો રાવણ સરકાર જૈસી

આંતરરાષ્‍ટ્રીય પુષ્‍કર મેળામાં પ્રવાસીઓના મનોરંજન માટે અનેક રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શનિવારે મેળાના મેદાનમાં મૂછ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમમાં દેશી-વિદેશી પ્રવાસીઓ સાથે પોતાની મોટી મૂછો બતાવતા મોહન સિંહ ઉર્ફે રાવણ સરકાર. તેમની મૂછો બંને બાજુએ ૬૦-૬૦ ઇંચની લંબાઈ અને ૨ ઇંચ પહોળાઈની હોય છે. આ દરમિયાન તિલક અને સાફા બાંધવાની સ્‍પર્ધા પણ યોજાઈ હતી.

 

 

(11:57 am IST)