Gujarati News

Gujarati News

News of Monday, 7th November 2022

૭૧ રનની વીરાટ જીત

કુમારભાઇ ગાંધીએ કરેલ અનુમાન સચોટ રહ્યું

તા. ૬-૧૧-ર૦રર ના રોજ ઝીમ્‍બાબવે સામેની મેચ ભારતની જીત માટે ઉજળા ચાન્‍સ આ બાબત હેપી બર્થ-ડે વીરાટ બાબત લખેલું.

ભારતની ટીમને ફાઇનલમાં જવા માટેના સંજોગો ઉજળા કહી શકાય.

સૂર્યા કુમાર યાદવની જન્‍મની રાશી મિથુન છે જેના ચંદ્રની સ્‍થિતિથી રાહુ લાભ સ્‍થાનમાં છે. જેને લઇને મીનના ચંદ્રમાં સારી સફળતા મેળવી.

ભારતની રફતાર ચાલુ રહેશે.

એસ્‍ટ્રોલોજીસ્‍ટ

કુમારભાઇ ગાંધી

૭૮૭૮૧ ૧૮૧૮૩ 

(10:56 am IST)