Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ભારત- પાકિસ્તાન જવાનો વચ્ચે દિવાળીની ઉજવણી

પંજાબની વાઘા બોર્ડેરે ભારતીય જવાનો અને પાકિસ્તાની રેન્જર્સે મીઠાઈની આપ-લે કરી દિવાળીની શુભકામના પાઠવી હતી.(૩૦.૯)

(5:32 pm IST)