Gujarati News

Gujarati News

News of Thursday, 7th October 2021

અમેરીકામાં ફરી એક વખત કોરોનાનો ભરડો

૨૪ કલાકમાં અમેરીકામાં ૧,૨૩,૩૪૬ નવા કેસ તેમજ ૧૮૨૮ મોત : અમેરીકામાં કુલ કેસનો આંક ૪II લાખ નજીક (૪,૪૯,૧૩,૦૧૯) પહોંચ્યો : ત્યારબાદ યુકે ૩૯૮૫૧ કેસ સાથે બીજા નંબરે : ભારત ૨૨૪૩૧ કેસ સાથે ચોથા ક્રમે : કુલ વેકસીનેશનનો આંક ૯૨ કરોડ ઉપર પહોંચ્યો

રશિયામાં ૨૫૧૩૩ કેસ : ત્યારબાદ બ્રાઝીલ ૧૮૪૪૦ કેસ : જર્મની ૧૧૬૦૪ કેસ : ફ્રાન્સ ૪૯૪૬ કેસ : સિંગાપોર ૩૫૭૭ કેસ : ઓસ્ટ્રેલિયામાં હાહાકાર મચાવે છે સતત કોરોના કેસોમાં વધારો ૨૦૨૬ કેસ : જાપાન ૯૮૨ કેસ : સાઉદી અરેબીયા ૪૫ કેસ : ચીન ૨૬ કેસ : હોંગકોંગમાં એકસાથે ૬ નવા કેસ નોંધાયા : ભારતમાં ૨૪૬૦૨ લોકો સાજા થયા

યુએસએ       :     ૧,૨૩,૩૪૬ નવા કેસો

યુકે             :     ૩૯,૮૫૧ નવા કેસો

રશિયા         :     ૨૫,૧૩૩ નવા કેસો

ભારત          :     ૨૨,૪૩૧ નવા કેસો

બ્રાઝિલ         :     ૧૮,૪૪૦ નવા કેસો

જર્મની         :     ૧૧,૬૦૪ નવા કેસો

ફ્રાન્સ           :     ૪,૯૪૬ નવા કેસો

કેનેડા          :     ૩,૭૨૨ નવા કેસો

સિંગાપોર      :     ૩,૫૭૭ નવા કેસો

ઇટાલી         :     ૩,૨૩૪ નવા કેસો

દક્ષિણ કોરિયા  :     ૨,૦૨૭ નવા કેસો

ઓસ્ટ્રેલિયા     :     ૨,૦૨૬ નવા કેસો

બેલ્જિયમ      :     ૧,૭૩૦ નવા કેસો

જાપાન         :     ૯૮૨ નવા કેસો

યુએઈ          :     ૧૫૬ નવા કેસો

સાઉદી અરેબિયા     :   ૪૫ નવા કેસો

ચીન           :     ૨૬ નવા કેસો

હોંગકોંગ       :     ૦૬ નવા કેસો

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ હજાર ઉપર નવા કેસ નોંધાયા : ૩૧૮ નવા મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૨૨,૪૩૧ કેસો

નવા મૃત્યુ     :    ૩૧૮

સાજા થયા     :    ૨૪,૬૦૨

કુલ કોરોના કેસો    :     ૩,૩૮,૯૪,૩૧૨

એકટીવ કેસો   :    ૨,૪૪,૧૯૮

કુલ સાજા થયા     :     ૩,૩૨,૦૦,૨૫૮

કુલ મૃત્યુ       :    ૪,૪૯,૮૫૬

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૧૪,૩૧,૮૧૯

કુલ ટેસ્ટ       :    ૫૭,૮૬,૫૭,૪૮૪

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :     ૯૨,૬૩,૬૮,૬૦૮

અમેરીકામાં છેલ્લા ૨૪ કલાકમાં

નવા કેસ      :     ૧,૨૩,૩૪૬

હોસ્પિટલમાં    :     ૬૮,૭૬૯

આઈસીયુમાં   :     ૧૮,૯૦૪

નવા મૃત્યુ     :     ૧,૮૨૮

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૪,૪૯,૧૩,૦૧૯ કેસો

ભારત       :     ૩,૩૮,૯૪,૩૧૨ કેસો

બ્રાઝીલ     :     ૨,૧૫,૧૭,૫૧૪  કેસો

સાવધાન...

નવરાત્રીના પ્રથમ દિવસે જ કોરોના કેસોમાં વધારો : કેરળમાં નવા ૧૨૬૧૬ કેસ અને ૧૩૪ લોકોના મોતઃ ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૨૮૭૬ કેસ

કેરળ દેશનું એકમાત્ર રાજય છે જયાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાય છે

રીકવરી રેટ ૯૭.૯૫% થયો છે : આંધ્રપ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર સહિત અનેક રાજયોમાં કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે : મિઝોરમમાં ૧૪૭૧ કેસ : ત્યારબાદ તામિલનાડુ ૧૪૩૨ કેસ : આંધ્રપ્રદેશ ૮૦૦ કેસ : પશ્ચિમ બંગાળ ૭૮૬ કેસ : મુંબઈ ૬૨૪ કેસ : બેંગ્લોર ૨૦૫ કેસ : હિમાચલ પ્રદેશ ૧૭૩ કેસ : જમ્મુ કાશ્મીર ૧૨૭ કેસ : દિલ્હી ૨૬ કેસ : ગુજરાત ૨૧ કેસ : ઉત્તરપ્રદેશ ૯ કેસ : વલસાડ - ચંદીગઢ ૫ કેસ : ગુડગાંવ - રાજસ્થાન - લખનૌ ૪ કેસ : બિહાર - વડોદરા - ૨ કેસ : ઉત્તર પૂર્વના મણીપુરમાં ૧૫૯ કેસ : મેઘાલયમાં ૧૧૩ કેસ : અરૂણાચલ પ્રદેશ ૪૧ કેસ : સિક્કીમ ૨૪ કેસ : નાગાલેન્ડમાં ૩૧ કેસ

કેરળ        :    ૧૨,૬૧૬

મહારાષ્ટ્ર    :    ૨,૮૭૬

તમિલનાડુ  :    ૧,૪૩૨

આંધ્રપ્રદેશ  :    ૮૦૦

પશ્ચિમ બંગાળ   :        ૭૮૬

પુણે         :    ૬૩૪

મુંબઈ       :    ૬૨૪

કર્ણાટક      :    ૫૨૩

ઓડિશા     :    ૪૨૯

થાણે        :    ૨૮૮

બેંગલોર     :    ૨૦૫

તેલંગણા    :    ૧૮૭

ચેન્નાઈ      :    ૧૭૭

હિમાચલ પ્રદેશ  :        ૧૭૩

કોલકાતા    :    ૧૫૯

જમ્મુ કાશ્મીર    :        ૧૨૭

ગોવા       :    ૯૭

પુડુચેરી     :    ૭૩

દિલ્હી       :    ૨૬

ઉત્તરાખંડ    :    ૨૨

ગુજરાત     :    ૨૧

મધ્યપ્રદેશ  :    ૧૬

છત્તીસગઢ  :    ૧૫

હરિયાણા    :    ૧૧

ઉત્તર પ્રદેશ :    ૦૯

ઝારખંડ     :    ૦૭

સુરત       :    ૦૬

અમદાવાદ  :    ૦૬

વલસાડ     :    ૦૫

ચંડીગઢ     :    ૦૫

ગુડગાંવ     :    ૦૪

રાજસ્થાન   :    ૦૪

લખનઉ     :    ૦૪

જયપુર      :    ૦૪

બિહાર       :    ૦૨

વડોદરા     :    ૦૨

રાજકોટ     :    ૦૦

ઉત્તર પૂર્વ

મિઝોરમ    :    ૧,૪૭૧

આસામ     :    ૩૦૦

મણિપુર     :    ૧૫૯

મેઘાલય    :    ૧૧૩

અરૂણાચલ પ્રદેશ :        ૪૧

સિક્કિમ     :    ૨૪

નાગાલેન્ડ   :    ૩૧

(3:12 pm IST)