Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

Y શ્રેણીની સુરક્ષા સાથે મુંબઈ આવશે કંગના : સંજય રાઉત સાથેના વિવાદ બાદ કેન્દ્ર સરકારે આપી સુરક્ષા

સુરક્ષામાં 11 જવાનો તૈનાત રહેશે.તેમાં એક કે બે કમાંડો અને બાકીના પોલીસ કર્મી હશે.

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતને વાઈ શ્રેણીની સુરક્ષા મળી છે.ગૃહ મંત્રાલયે કંગનાને વાઈ શ્રેણીની સુરક્ષા આપવા નિર્ણંય કર્યો છે જો કે કંગના રનૌત અને શિનસેના સંજય રાઉત વચ્ચે મૌખિક યુધ્ધ શરૂ થઈ ગયું છે. સંજય રાઉતે કંગનાને મુંબઈ ન આવવા માટે સલાહ આપી હતી.તેના ઉપર કંગનાએ મુંબઈ આવવા માટે ચેલેંજ કરી હતી

હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કંગના રનૌતને વાઈ શ્રેણીની સુરક્ષા દેવાનો નિર્ણય કર્યો છે. તેની સુરક્ષામાં 11 જવાનો તૈનાત રહેશે.તેમાં એક કે બે કમાંડો અને બાકીના પોલીસ કર્મી હશે.

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતને વાઈ શ્રેણીની સુરક્ષા મળી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ગૃહ મંત્રાલયે કંગનાને વાઈ શ્રેણીની સુરક્ષઆ આપી છે. જો કે કંગના રનૌત અને શિનસેના સંજય રાઉત વચ્ચે મૌખિક યુધ્ધ શરૂ થઈ ગયું છે. સંજય રાઉતે કંગનાને મુંબઈ ન આવવા માટે સલાહ આપી હતી.તેના ઉપર કંગનાએ મુંબઈ આવવા માટે ચેલેંજ કરી હતી.

(12:27 pm IST)