Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

મહારાષ્ટ્રનો ઘાટ વિસ્તાર દેશમાં સૌથી વધુ વરસાદ વાળો વિસ્તાર બન્યો

તામહીની ઘાટમાં 245 ઇંચ ખાબક્યો :મુલસી ખાતે ૨૪૧ અને સતારા-પાટનના પથાનપૂંજખાતે ૨૪૦ ઇંચ પડ્યો

dir="auto" style="color:rgb(34,34,34);font-family:Arial,Helvetica,sans-serif;font-size:small;font-style:normal;font-variant-ligatures:normal;font-variant-caps:normal;font-weight:400;letter-spacing:normal;text-align:start;text-indent:0px;text-transform:none;white-space:normal;word-spacing:0px;background-color:rgb(255,255,255);text-decoration-style:initial;text-decoration-color:initial">મહારાષ્ટ્રનો ઘાટ વિસ્તાર દેશમાં સૌથી વધુ વરસાદવાળો વિસ્તાર બન્યો છે સીઝનના ૨૪૫ ઇંચ વરસાદ સાથે મહારાષ્ટ્રના પુણે નજીક  આવેલ તામહિની ઘાટ દેશનો સૌથી વરસાદવાળો વિસ્તાર બન્યો છે
જ્યારે મુલસી ખાતે ૨૪૧ અને  સતારા-પાટનના પથાનપૂંજ ખાતે સિઝનનો ૨૪૦ ઇંચ પડ્યો છે
 
 
(12:08 am IST)