Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

આપના માટે ભોજન બનાવવાનો મોકો આપવા માટે ધન્યવાદઃ સુષમાના નિધન પર શેફ વિકાસખન્ના

     પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજના નિધન પર શોક વ્યકત કરતા શેફ વિકાસ ખન્નાએ એમની સાથે તસ્વીર શેયર કરતા ટવિટ કર્યુ છે ફોર એવર મને ન્યુયોર્કની દરેક યાત્રા પર આપના માટે ભોજન બનાવવાનો અવસર આપવા માટે ધન્યવાદ.

     એમણે આગળ કહ્યું આપ બેટા દુનિયા જીત લો કહીને હંમેશા આશીર્વાદ આપતા હતા આપ અમારા માટે મધર ઇન્ડિયા જેવા હતા.

(11:56 pm IST)