Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

નોયડા-ગ્રેટર નોયડામાં ૧પ દિવસમાં અટકાયત થયા હત્યા, લૂટ, દુષ્કર્મના ૪પ૦ આરોપી

     ઉતરપ્રદેશના નોએડા અને ગ્રેટર નોએડામાં પોલીસએ છેલ્લા ૧પ દિવસમાં હત્યા, લૂંટ, દુષ્કર્મ અને ચોરીના લગભગ ૪પ૦ આરોપીઓની અટકાયત કરી છે.

     ગૌતમ બુદ્ધ નગરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક વૈભવ કૃષ્ણએ બતાવ્યૂ કે આ દરમ્યાન લૂંટ અને હત્યાના ૩૮ મામલા સુલઝાવવામા આવ્યા, જયારે લંુટના મામલામા ૭૧ આરોપીઓને બંદી બનાવવામા આવ્યા.

(11:46 pm IST)