Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

યૂએન મહાસભાની અધ્‍યક્ષ મારિયા ફર્નાડા એ સુષમા સ્‍વરાજના નિધન પર શોક વ્‍યકત કર્યો

     સંયુકત રાષ્‍ટ્ર મહાસભાની અધ્‍યક્ષ મારિયા ફર્નાડા એસ્‍પિનોસાએ પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્‍વરાજના નિધન પર શોક વ્‍યકત કરતા એમને અસાધારણ મહિલા અને નેતા  બતાવ્‍યા છે.

જયારે યુએન માં ભારતના સ્‍થાયી પ્રતિનિધિ સૈયદ અકબરૂદિનએ પણ સુષમા  સ્‍વરાજના ભાષણોનો એક વિડીયો શેયર કરતા એમના નિધન પર શોક વ્‍યકત કર્યો છે.

(10:47 pm IST)