Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

રાજધાની ટ્રેનમાં ટીટી અને પેંટ્રી સ્‍ટાફ પર મહિલા સાથે છેડછાડનો આરોપઃ તપાસના આદેશ

     એક યુવતીએ આરોપ લગાવ્‍યો છે કે દિલ્લી - રાંચી રાજધાની એકસપ્રેસમાં સફર દરમ્‍યાન ટિકીટ પરીક્ષક (ટીટી) અને પેંટ્રી સ્‍ટાફએ એની ઓળખાણ મેળવીને મહિલા સાથે છેડછાડ કરી હતી.

     ફરિયાદ કર્તાએ કહ્યૂ ટીટી અને પેંટ્રી સ્‍ટાફએ નશીલી આઇસ્‍ક્રીમ પીડિતાને આપી અને છેડછાડની કોશિષ કરી. રેલવેએ આ મામલામાં તપાસના આદેશ આપ્‍યા છે.

(10:47 pm IST)