Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

તે હંમેશા મને ભાઇ કહીને બોલાવતા હતાઃ સુષમા સ્‍વરાજના નિધન પર કોંગ્રેસ નેતા ગુલાબ નબી આઝાદ

રાજયસભામાં કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદએ પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્‍વરાજના નિધન પર જણાવ્‍યું કે તે હંમેશા મને ‘ભાઇ' કહીને બોલાવતા હતા.

એમણે કહ્યું અમો લોકો હેરાન છીએ અમે કયારેય વિચાયું ન હતું કે તે અમને આટલી નાની ઉમંરમા છોડીને જતા રહેશે.

એમને હુ ૧૯૭૭ થી જાણતો હતો. જયારે હું યુથ કોંગ્રેસમાં હતો.

(10:40 pm IST)