Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

યુપીમાં ત્રણ તલાકના બે બનાવઃ પતિએ પત્નિનું નાક પણ કાપ્યું

લખનૌઃ ઉત્તરપ્રદેશના સીતાપુરના ખૈરાબાદ ગામના તુર્ક પટ્ટી વિસ્તારમાં એક પતિએ પત્નિને ત્રણ તલાક આપ્યા બાદ નાક કાપી લેતા ચકરાર મચી ગઇ છે. મહિલાને જખ્મી હાલતમાં સગર્ભા મહિલાને પતિએ ફોન ઉપર તલાક આપ્યા હતા. ફરીયાદી મહિલાએ તલાક આપ્યા બાદ તેના પતિએ બીજા નિકાહ કરી લીધાનો આરોપ લગાડયો છે. ત્રણ તલાક હવે કાયદાકીય રીતે અપરાધના દાયરામાં આવે છે.

(4:28 pm IST)