Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

હવે ચોથા સોમવારે પણ ડિસ્કવરી ચેનલ ઉપર નરેન્દ્રભાઇ છવાઇ જશે

નવી દિલ્હી : આ અઠવાડીયાના સોમવારે ૩૭૦ કલમ નાબૂદીના પગલે સતત ત્રણ સોમવારથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દેશભરમાં છવાયેલા રહ્યા છે. ત્યારે જાણીતા ડેટા એનાલીસ્ટ ડો.ગૌરવ પ્રધાન લખે છે કે મને સહુ પૂછી રહ્યા છે કે હવે ચોથા સોમવારે શું મોટું બનશે ? તો મારો જવાબ છે કે ચોથા સોમવારે ૧ર ઓગષ્ટે ડિસ્કવરી ચેનલ ઉપર શ્રી મોદીજીને વિશ્વ આખું એક અલગ અંદાજમાં નિહાળશે.

 

(9:59 am IST)