Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

ફારૂક અબ્દુલ્લા અટકાયતમાં નથી, પોતાની મરજીથી પોતાના ઘરમાં છે : અમિત શાહની પ્રતિક્રિયા

         ગૃહમંત્રી અમિત શાહએ સંસદમાં કહ્યું છે કે ફારૂક અબ્દુલ્લાજીની અટકાયત કરવામાં આવી નથી કે ધરપકડ કરવામાં નથી આવી, પોતાની મરજીથી પોતાના ઘરમાં જ છે.

         લોકસભામાં ફારૂક અબ્દૂલ્લાની ગેરહાજરી પર એમની બાજુમાં બેસનારી એનસીપી સાંસદ સુપ્રીયા સૂલેએ કહ્યું હતું કે અબ્દુલ્લા વગર કાશ્મીર પર ડિબેટ અધુરી છે.

         સુપ્રીયા સૂલેએ કહ્યું ભારતનું સૌથી સુંદર રાજય જમ્મુ-કાશ્મીર છે.

(12:00 am IST)