Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

અનુચ્છેદ ૩૭૦ પર સમર્થન કર્યુઃ જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાને નહી, આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહની પ્રતિક્રિયા

               આમ આદમી પાર્ટી( આપ ) ના સાંસદ સંજયસિંહએ સોમવારના કહ્યું કે એમની પાર્ટીએ અનુચ્છેદ ૩૭૦ હટાવવાના કેન્દ્રના નિર્ણયને સમર્થન કર્યુ છે. જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં બદલવાના પ્રસ્તાવને સમર્થન નથી આપ્યુ.

         એમણે કહ્યું કે અમુક લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે કે 'આપ' એે કેન્દ્રશાસિત પ્રદેશનો દરજજો દેવાને સમર્થન કર્યુ છે.

(12:00 am IST)