Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

અનુચ્છેદ ૩૭૦ હટાવવી શકિતનું નગ્ન પ્રદર્શનઃ કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ દિનેશ ગુંડુરાવની સટાસટી

              કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ દિનેશ ગુંડુરાવએ અનુચ્છેદ ૩૭૦ હટાવવાના સરકારના પગલાની આલોચના કરતા કહ્યું છે કે સરકારની શકિત અને સરકારી  ઢાંચાનુ આ નગ્ન પ્રદર્શન દેશ માટે વિનાશપૂર્ણ પરિણામ હશે.

         એમણે કહ્યું કે આનાથી બંધારણીય મૂલ્યો અને બંધારણીય અધિકારોનું  ક્ષરણ થશે અને બીજેપી આગ સાથે રમી રહેલ છે.

(12:00 am IST)