Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

હરિયાણામાં મહિલા અપરાધોમાં ગુરૂગ્રામ નંબર-૧ : પાંચ વર્ષમાં દૂષ્કર્મના ૬૬૩ કેસ દાખલ

 હરિયાણાના બધા જીલ્લામાં પ વર્ષમાં મહિલાઓ સાથે અપરાધના મામલાઓમાં ૬૬૩ દુષ્કર્મના, અને ૪૭૦ હત્યાના મામલા સાથે  ગુરૂગ્રામ પહેલા નંબર પર છે.

        જયારે બીજા નંબર પર ફરીદાબાદ છે, જયાં દુષ્કર્મના પ૪૩ અને હત્યાના ૩૩૭ મામલાઓ સામે આવ્યા છે.

        રાજય વિધાનસભામાં કોંગ્રેસી ધારાસભ્ય  કરણસિંહ દલાલના સવાલ પર આ જાણકારી આપવામાં આવી.

(12:00 am IST)