Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

જમ્મુ-કાશ્મીરથી જોડાયેલ ઘટનાક્રમોને લઇ હૈદરાબાદ યુનિવર્સિટીમાં લગાવવામા આવી કલમ ૧૪૪

જમ્મુ-કાશ્મીરથી જોડાયેલ ઘટનાક્રમોને લઇ હૈદરાબાદ યુનિવર્સિટીમાં ધારા ૧૪૪ લગાવવામા આવી છે.

        યુનિવર્સિટી દ્વારા જારી પત્રમાં કહેવામાં આવ્યું કે યુનિવર્સિટી પરીસરમાં કોઇપણ રીતના દેખાવો અને  એક સ્થાન પર પાંચ અથવા તેથી વધારે લોકોને ભેગા થવા પર તત્કાલીક અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે આદેશ તાત્કાલીક અસરથી લાગુ થઇ ગયો છે.

(12:00 am IST)