Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

ઉતરપ્રદેશમાં સ્કૂલના વિદ્યાર્થીનું અપહરણ કરી એને બોરીમાં નાંખી લઇ જઇ રહેલ સાધુની ધરપકડ

મથુરા (ઉત્તરપ્રદેશ) ની એક સ્કુલના વિદ્યાર્થીનુ અપહરણ કરી એને બોરીમાં નાખી લઇ જઇ રહેલ એક સાધુની સ્થાનીક લોકોએ પકડીને પોલીસના હવાલે કર્યો છે.

        પોલીસએ કહ્યું કે સ્કુલથી ઘરે જતા સમયે બે સાધુઓએ વિદ્યાર્થીને વાતોમાં વળગાડી  કંઇક સંધાડયુ અને એને બોરીમાં નાખી લઇ જવા લાગ્યા.

(12:00 am IST)